કબીર સાખી સુધા
સંપાદક : શ્રી ઈશ્વરભાઈ પ્ર. પટેલ (પરમાર્થી)
જાકે મુંહ માથા નહીં, નાહીં રૂપ કુરૂપ
પુહુપ બાસતેં પાતરા, ઐસા તત્વ અનુપ
તે આત્મતત્વને નથી મોઢું કે નથી માથું, તે રૂપવાન પણ નથી કે કુરુપ પણ નથી, તે તો ફૂલની ફોરમથી પણ અતિ સૂક્ષ્મ એવું અનુપમ તત્વ છે.
Add comment