કબીર સાખી સુધા
સંપાદક : શ્રી ઈશ્વરભાઈ પ્ર. પટેલ (પરમાર્થી)
જ્ઞાન પ્રકાશા ગુરૂ મિલા, સોં જિનિ બીસરિ જાઈ
જબ ગોવિંદ કૃપા કરે, તબ ગુરૂ મિલિયા આઈ
જ્યારે પ્રભુ કૃપા કરે છે ત્યારે જ સદ્ગુરુ સામેથી આવીને મળે છે ને જ્ઞાનનો પ્રકાશ કરે છે. સદ્ગુરુની તે કૃપાની કદી ભૂલવી જોઇએ નહીં.
Add comment