કબીર સાખી સુધા
સંપાદક : શ્રી ઈશ્વરભાઈ પ્ર. પટેલ (પરમાર્થી)
સતગુરૂ કી મહિમા અનંત, અનંત કિયા ઉપકાર
લોચન અનંત ઉઘારિયા, અનંત દિખાવનહાર
સદ્ગુરૂનો મહિમા તો અનંત છે તેમણે કરેલા ઉપકારની કોઈ સીમા નથી. મારી દષ્ટિ તો મર્યાદાવાળી હતી છતાં તેને તેમણે અમર્યાદ બનાવી દઇને મને પ્રભુનાં દિવ્ય દર્શન કરાવી દીધાં.
Add comment