કબીર સાખી સુધા
સંપાદક : શ્રી ઈશ્વરભાઈ પ્ર. પટેલ (પરમાર્થી)
આંધી આઈ જ્ઞાન કી, ઢહી ભરમકી ભીંતિ
માયા ટાટી ઊડી ગઈ, લગી નામસે પ્રીતિ
જ્ઞાનનો વંટોળિયો એવી રીતે આવ્યો કે ભ્રમની બધી જ ભીંતો તૂટી પડી ને માયાનો પડદો પણ ઊડી ગયો. હૃદયમાં પ્રભુના નામનો અદ્ભુત પ્રેમ જાગી ગયો.
Add comment