Wisdom of Kabir

Wisdom of Kabir
by Anand Rao Lingayat

નર-પશુ, ગુરુ-પશુ, વેદ-પશુ, ત્રીયા પશુ સંસાર
કહે કબીર સો પશુ નાહી, જા કે વિમલ વિચાર
Nar-pashu, guru-pashu, ved-pashu, triyā pashu sansār
Kahe kabir so pashu nāhi, jā ke vimal vichār

There are three kinds of human-animals on this earth: People whose minds are controlled by their leaders; people whose minds are controlled by their religious gurus, and people whose minds are controlled by their scriptures. These people are nothing but blind followers.

Says Kabir: Only those people are not animals who have crystal clear thinking of their own.

Purport:
Kabir’s observation, of human behavior is so accurate that it’s difficult to argue against. Anyone who follows someone else’s order blindly is a brainless animal. These people just follow the orders given by their leaders. They go where their leaders tell them to go. They do what their Guru tells them to do. They eat what their scriptures tell them to eat. These are the people with no thinking of their own. According to Kabir only those people are not animals who have intelligent thinking of their own.

કબીર કહે છે આ જગતમાં ત્રણ પ્રકારનાં નર-પશુઓ છે.
એક ... લોકો હંમેશાં પોતાના નેતાના કહ્યા પ્રમાણે જ ચાલે.
બીજા ... પોતાના ધર્મગુરુઓના કહ્યા પ્રમાણે જ પગલું ભરે. અને
ત્રીજા ... જે લોકો ધર્મની ચોપડીઓમાં જે લખ્યું હોય એમ જ કરે.
આ ત્રણે માનવ-પશુઓ છે. એમને એમની સ્વતંત્ર વિચાર શક્તિ જ નથી. પરંતુ જેની પાસે સ્વતંત્ર વિચાર શક્તિ હોય છે એ વ્યક્તિ પશુ કહેવાતી નથી.
(આ દોહામાં બહુ નીડરતાથી મનુષ્ય સ્વભાવની વાત કબીરજીએ કરી છે.)

 

Add comment

Submit

Most Downloaded

pdf-0નાદબ્રહ્મ | Nadbrahma 12,259
pdf-1Traditional Bhajans of Bhakta Samaj 9,605
pdf-2અનંત સૂર | Anant Soor 9,255
pdf-3Amar Varso | અમર વારસો 7,454
pdf-4A Handwritten Bhajan Book from 1937 6,082