| વૈષ્ણવ જન તો તેને કહીએ (રાગ - કાલેરો) |
|
|
|
|
નાદબ્રહ્મ પદ - ૧૯૬, રાગ - કાલેરો Syadla Bhajan Mandal (Recorded in 1982 in Mumbai) Kapura Bhajan Mandal (Recorded in 1991) Mahila Mandal (Rāga - Dhol) વૈષ્ણવ જન તો તેને કહીએ, જે પીડ પરાઇ જાણે રે; સકળ લોકમાં સહુને વંદે, નિંદા ન કરે કેની રે; સમદષ્ટિ ને તૃષ્ણા ત્યાગી, પરસ્ત્રી જેને માત રે; મોહ માયા વ્યાપે નહિ જેને, દૃઢ વૈરાગ્ય જેના મનમાં રે; વણલોભી ને કપટરહિત છે, કામ ક્રોધ નિવાર્યા રે; YouTube Video(s): English Translation: 1. He respects everyone in the world around, and not denounces anybody; 2. Viewing all equally, he rids himself of covetousness; reveres every woman as his mother. 3. Material attachments do not occupy his mind, it being deeply rooted in renunciation. 4. One who has conquered greed and guileless, deceit, lust and anger;
|




