Kabir Pada Sudhaકબીર પદ સુધા

સંપાદક : શ્રી ઈશ્વરભાઈ પ્ર. પટેલ (પરમાર્થી)
પ્રકાશક : શ્રી રામકબીર ભક્ત સમાજ, અમેરિકા     એપ્રિલ ૧૯૯૩

"માત્ર છસો વર્ષ પર કબીર વાણીનો પ્રભાવ હતો અને આજે નથી એવું કોણ કહી શકશે ?  આજે પણ કબીરવાણી તેટલી જ પ્રભાવિક છે જેટલી છસો વર્ષ પર જણાતી હતી. કબીરવાણી તો મહાન માનસરોવર સમાન છે. તેમાંથી અનેક પંથ અને સંપ્રદાયોએ પ્રેરણાના પિયૂષ પીધાં છે."

"માનવમાત્રને ઉપયોગી થાય તેવી વિચારધારા કબીરવાણીમાં સારી રીતે ગૂંથાયેલી હોવાથી એકવીસમી સદીમાં પણ તે પ્રેરણાદાયી જ રહેવાની. તેથી મને તો કબીરવાણી ગંગાના પાવન પ્રવાહની માફક નિત્ય નૂતન જ લાગે છે ! "

"શ્રી રામકબીર ભક્ત સમાજે આ ગ્રંથ શ્રેણી તૈયાર કરવાની જવાબદારી સોંપીને મને સદગુરુ કબીર સાહેબને ફરી વાંચી વિચારી સમજવા સ્વાધ્યાયની સોનેરી તક આપી તે બદલ સમાજને હું ઋણી છું."

નોંધ: આ પુસ્તકની PDF ફાઇલ ડાઉનલોડ વિભાગમાં મળશે.

Title Hits
સંપાદકનું નિવેદન 1451
જ્ઞાન ચૌંતીસા : ૧ - ૪ 2062
જ્ઞાન ચૌંતીસા : ૫ - ૮ 1521
જ્ઞાન ચૌંતીસા : ૯ - ૧૧ 1342
જ્ઞાન ચૌંતીસા : ૧૨ - ૧૫ 1441
જ્ઞાન ચૌંતીસા : ૧૬ - ૧૯ 1313
જ્ઞાન ચૌંતીસા : ૨૦ - ૨૩ 1368
જ્ઞાન ચૌંતીસા : ૨૪ - ૨૭ 1285
જ્ઞાન ચૌંતીસા : ૨૮ - ૩૧ 1956
જ્ઞાન ચૌંતીસા : ૩૨ - ૩૫ 1323
વિપ્રમતીસી : ૧ - ૩ 1749
વિપ્રમતીસી : ૪ - ૬ 1390
વિપ્રમતીસી : ૭ - ૯ 1434
વિપ્રમતીસી : ૧૦ - ૧૨ 1433
વિપ્રમતીસી : ૧૩ - ૧૫ 1537
કહરા - ૧ : ૧ - ૪ 1674
કહરા - ૧ : ૫ - ૮ 1612
કહરા - ૧ : ૯ - ૧૨ 1613
કહરા - ૧ : ૧૩ - ૧૫ 1517
કહરા - ૨ : ૧ - ૪ 1537
કહરા - ૨ : ૫ - ૮ 1386
કહરા - ૩ 1417
કહરા - ૪ 1552
કહરા - ૫ 1490
કહરા - ૬ 1512
કહરા - ૭ 1409
કહરા - ૮ 1457
કહરા - ૯ 1443
કહરા - ૧૦ 1696
કહરા - ૧૧ 1437
કહરા - ૧૨ 2011
વસંત - ૧ 1555
વસંત - ૨ 1915
વસંત - ૩ 1654
વસંત - ૪ 1662
વસંત - ૫ 1832
વસંત - ૬ 1465
વસંત - ૭ 1494
વસંત - ૮ 1480
વસંત - ૯ 2106
વસંત - ૧૦ 1578
વસંત - ૧૧ 1500
વસંત - ૧૨ 1552
ચાચર - ૧ : ૧ - ૧૨ 1584
ચાચર - ૧ : ૧૩ - ૨૫ 1536
ચાચર - ૨ : ૧ - ૭ 1472
ચાચર - ૨ : ૮ - ૧૪ 1456
બેલિ - ૧ 1489
બેલિ - ૨ 1752
બિરહુલી 1470
હિંડોળા - ૧ 1910
હિંડોળા - ૨ 1611
હિંડોળા - ૩ 1608
શબ્દકોશ 1572
Powered by PHILIT