Kabir Shabda Sudhaકબીર શબ્દ સુધા

સંપાદક : શ્રી ઈશ્વરભાઈ પ્ર. પટેલ (પરમાર્થી)
પ્રકાશક : શ્રી રામકબીર મંદિર ટ્રસ્ટ, સુરત
ઓગષ્ટ ૧૯૯૨

"માત્ર છસો વર્ષ પર કબીર વાણીનો પ્રભાવ હતો અને આજે નથી એવું કોણ કહી શકશે ?  આજે પણ કબીરવાણી તેટલી જ પ્રભાવિક છે જેટલી છસો વર્ષ પર જણાતી હતી. કબીરવાણી તો મહાન માનસરોવર સમાન છે. તેમાંથી અનેક પંથ અને સંપ્રદાયોએ પ્રેરણાના પિયૂષ પીધાં છે."

"માનવમાત્રને ઉપયોગી થાય તેવી વિચારધારા કબીરવાણીમાં સારી રીતે ગૂંથાયેલી હોવાથી એકવીસમી સદીમાં પણ તે પ્રેરણાદાયી જ રહેવાની. તેથી મને તો કબીરવાણી ગંગાના પાવન પ્રવાહની માફક નિત્ય નૂતન જ લાગે છે ! "

"શ્રી રામકબીર ભક્ત સમાજે આ ગ્રંથ શ્રેણી તૈયાર કરવાની જવાબદારી સોંપીને મને સદગુરુ કબીર સાહેબને ફરી વાંચી વિચારી સમજવા સ્વાધ્યાયની સોનેરી તક આપી તે બદલ સમાજને હું ઋણી છું."

નોંધ: આ પુસ્તકની PDF ફાઇલ ડાઉનલોડ વિભાગમાં મળશે.

Title Hits
સંપાદકીય 895
શબ્દ - ૧ : સંતો ભક્તિ સતગુરુ આની ! 1374
શબ્દ - ૨ : સંતો, જાગત નીંદ ન કીજૈ ! 1033
શબ્દ - ૩ : સંતો, ઘર મહ ઝગરા ભારી ! 954
શબ્દ - ૪ : સંતો, દેખત જગ બૌરાના ! 995
શબ્દ - ૫ : સંતો, અચરજ એક ભૌ ભારી 1296
શબ્દ - ૬ : સંતો અચરજ એક ભૌ ભારી 1103
શબ્દ - ૭ : સંતો કહૌં તો કો પતિયાઈ 1229
શબ્દ - ૮ : સંતો, આવૈ જાય સો માયા ! 1406
શબ્દ - ૯ : સંતો, બોલે તે જગ મારૈ ! 953
શબ્દ - ૧૦ : સંતો, રાહ દુનો હમ દીઠા ! 1001
શબ્દ - ૧૧ : સંતો, પાંડે નિપુન કસાઈ ! 964
શબ્દ - ૧૨ : સંતો, મતે માતુ જન રંગી ! 993
શબ્દ - ૧૩ : રામ તેરી માયા દુંદ મચાવવૈ ! 873
શબ્દ - ૧૪ : રામુરાય સંસૈ ગાંઠિ ન છૂટૈ 849
શબ્દ - ૧૫ : સમુરાય ચલી બિનાવન માહો 890
શબ્દ - ૧૬ : રામુરાય ઝી ઝી જંતર બાજૈ 882
શબ્દ - ૧૭ : રામહિ ગાવૈ ઔર હિ સમુજાવૈ 1174
શબ્દ - ૧૮ : રામ ગુન ન્યારો ન્યારો 1201
શબ્દ - ૧૯ : યે તતુ રામ જપહુ હો પ્રાની 1179
શબ્દ - ૨૦ : કોઈ રામ રસિક રસ પીય હુગે 893
શબ્દ - ૨૧ : રામ ન રામસિ કવન ડંડ લાગા 1209
શબ્દ - ૨૨ : અબધૂ છાંડહુ મન બિસ્તારા ! 843
શબ્દ - ૨૩ : અબધૂ કુદરત કી ગતિ ન્યારી ! 1154
શબ્દ - ૨૪ : અબધૂ સો જોગી ગુરુ મેરા ! 1127
શબ્દ - ૨૫ : અબધૂ વો તત્તુ રાવલ રાતા 950
શબ્દ - ૨૬ : ભાઈ રે બિરલે દોસ્ત હમારે 926
શબ્દ - ૨૭ : ભાઈ રે અદભુત રુપ અનુપ કથા હૈ 976
શબ્દ - ૨૮ : ભાઈ રે ગૈયા એક બિરંચિ દીયો હૈ 1133
શબ્દ - ૨૯ : ભાઈ રે નયન રસિક જો જાગૈ 925
Powered by PHILIT