Kabir Sakhi Sudhaકબીર સાખી સુધા

સંપાદક : શ્રી ઈશ્વરભાઇ પ્ર. પટેલ (પરમાર્થી)
પ્રકાશક : શ્રી રામકબીર ભક્ત સમાજ, અમેરિકા
ડીસેમ્બર ૧૯૮૭

સાખી શબ્દના અર્થ અંગે કબીર સાહેબ એકદમ સ્પષ્ટ છે. એમ તો સાખી શબ્દ કાવ્યશાસ્ત્રનો શબ્દ ગણાય. કાવ્યશાસ્ત્રના એક છંદનું નામ સાખી છે પરંતુ કબીર સાહેબે સાખી-છંદનો ઉપયોગ કર્યો નથી. સાખી શબ્દ તેમણે વિશિષ્ટ અર્થમાં પ્રયોજ્યો છે. સખીનું મૂળ સંસ્કૃત શબ્દ સાક્ષીમાં રહેલું છે. સાક્ષીનું અપભ્રંશ રૂપ તે સાખી. જેણે પોતાની સગી આંખે ઘટના બનતી જોઈ હોય તે સાક્ષી તરીકે કોર્ટમાં માન્ય ગણાય છે. હિન્દી સાહિત્યમાં તો બનેલી ઘટના વર્ણનને પણ સાક્ષી કહેવામાં આવે છે. બંને પ્રકારના અર્થધ્વનિ સાખી શબ્દમાં રહેલા છે. કબીર સાહેબે પરમતત્ત્વનો સાક્ષાત અનુભવ કર્યો હતો તેથી તેમણે તે અંગેનું વર્ણન, કેટલીક ઉપયોગી માહિતી ને તે અંગેનું સમ્યક માર્ગદર્શન સાખીઓમાં ખુબ જ સહજ રીતે રજુ કર્યું છે.

નોંધ: આ પુસ્તકની PDF ફાઇલ ડાઉનલોડ વિભાગમાં મળશે.

Title Hits
સંપાદકનું નિવેદન 1152
સાખી - ૧ : જહિયા જન્મ મુક્ત હતા ... 1929
સાખી - ૨ : શબ્દ હમારા આદિ કા ... 1410
સાખી - ૩ : શબ્દ બિના શ્રુતિ આંધરી ... 1243
સાખી - ૪ : શબ્દ શબ્દ બહુ અંતરા ... 1251
સાખી - ૫ : શબ્દૈ મારા ગિર પરા ... 1258
સાખી - ૬ : જો જાનહુ જિવ આપના ... 1168
સાખી - ૭ : હંસા તૂ સુબરન બરન ... 1219
સાખી - ૮ : હંસા સરબર તજિ ચલે ... 1315
સાખી - ૯ : જાગ્રત રૂપી જીવ હૈ ... 1164
સાખી - ૧૦ : પાંચ તત્ત કે ભીતરે ... 1232
સાખી - ૧૧ : હૃદયા ભીતર આરસી ... 1825
સાખી - ૧૨ : ગાંવ ઉંચ પહાડ પર ... 1163
સાખી - ૧૩ : કબીર કા ઘર શિખર પર ... 1252
સાખી - ૧૪ : ચંદન સરપ લપેટિયા ... 1422
સાખી - ૧૫ : કબીર ભરમ ન ભાજિયા ... 2461
સાખી - ૧૬ : ચલતે ચલતે પગુ થકા ... 1255
સાખી - ૧૭ : ઝાલિ પરે દિન આથયે ... 1237
સાખી - ૧૮ : મન કહે કબ જાઈએ ... 1985
સાખી - ૧૯ : કબીરા શબ્દ શરીર મેં ... 1367
Powered by PHILIT