Home
images/banners/01.jpg

Among our identities as Bhaktas, bhajans is at the top of the list. Bhajans are part of any occasion including birth, marriage, death or even graduation! Traditional bhajans of Shree Ramkabir Bhakta Samaj are sung in different rāgs (melody or tune) according to time of day or time of year.

Youngsters born and raised outside of India are taking active interest in Bhajans. Our youths not only sing bhajans but also play accompanying musical instruments like tabla and kansa. It is heartening to see our next generation taking active interest in our tradition. Congratulations Bhakta youth ! We are very proud of you.

All Downloads
Number of Downloads: 380
Downloads:
mp30 મન તું આઘું રે HOT

Download

નાદબ્રહ્મ પદ-૭૭૪, રાગ - ધોળ


મન તું આઘું રે
મન તું આઘું ક્યાં અથડાય, બીજો નથી બોલતો



Size
Downloads
2.24 MB
902
mp31 હું તો હરજી જોવાને રે નિસરી HOT

Download

નાદબ્રહ્મ પદ-૭૭૭

હું તો હરજી જોવાને રે નિસરી,
મારા ગુરુજીએ રે મારા ગુરુજીએ  દીધો ઉપદેશ વ્હાલાજીને નીરખવા



Size
Downloads
2.34 MB
948
mp32 જીરે આ રે લીલા રે દીનાનાથની HOT

Download

નાદબ્રહ્મ પદ-૭૭૮

જીરે આ રે લીલા રે દીનાનાથની,
એને મોહ્યાં રે એને મોહ્યાં સર્વે સંસાર હરિરસ મીઠડો



Size
Downloads
2.34 MB
911
mp33 તું તો રામ રટણ કર રંગમાં HOT

Download

નાદબ્રહ્મ પદ-૭૮૧

તું તો રામ રટણ કર રંગમાં,
તારું જાય રે તારું જાય જુવાનીનું જોર...
                                 અવસર આવો નહિ મળે



Size
Downloads
2.73 MB
898
mp34 સજની રે તું તો સ્વપ્ન અંતર મન લાધ્યું રે HOT

Download

કન્યાને ઘરમાંથી મંડપમાં લઈ જવાતા ગવાતું પદ ...
નાદબ્રહ્મ પદ-૭૮૬

સજની રે તું તો સ્વપ્ન અંતર મન લાધ્યું રે,
મારું મન તો નંદકુંવર સાથે બાંધ્યું રે



Size
Downloads
2.83 MB
940
mp35 સતગુરુ સહાય કરો એકવાર રે HOT

Download

નાદબ્રહ્મ પદ-૭૯૦

સતગુરુ સહાય કરો એકવાર રે, મારો તો મૂરખનો અવતાર રે



Size
Downloads
3.06 MB
933
mp36 ચાલો ભાઈ આપણે ભણવા જઈએ રે HOT

Download

નાદબ્રહ્મ પદ - ૭૯૨

ચાલો ભાઈ આપણે ભણવા જઈએ રે
નિશાળમેં ભણીને સમજણ લઈએ રે



Size
Downloads
2.03 MB
829
mp37 આજ ગયાં તો સખી રામસભામાં HOT

Download

નાદબ્રહ્મ પદ - ૭૯૩

આજ ગયાં તો સખી રામસભામાં, પોસલીએ રસ પીધો હરિરસ પુરણ પાયો



Size
Downloads
2.62 MB
873
mp38 સખી રે આજ આનંદ મારે ઉલટ્યો HOT

Download

પાદરેથી જાનીવાસે જતાં ગવાતું પદ ...
નાદબ્રહ્મ પદ-૮૦૬

સખી રે આજ આનંદ મારે ઉલટ્યો, અલબેલાજી આવ્યા મારે ઘેર રે
    ................ આનંદ મારે ઉલટ્યો



Size
Downloads
8.77 MB
989
mp39 રખોમણી લખી કાગળ મોકલે રે HOT

Download

વરરાજા સાથે ઉતારાના ઘરમાં પ્રવેશ વખતે ગવાતું પદ ...
નાદબ્રહ્મ પદ-૮૦૮

રખોમણી લખી કાગળ મોકલે રે, દુવારીકાના નાથ રે જાદવરાય...
    કુંદનપુરમાં પધારજો રે



Size
Downloads
3.48 MB
1,016
mp310 રાજા જનકને માંડવે રે HOT

Download

નાદબ્રહ્મ પદ-૮૧૪

રાજા જનકને માંડવે રે, ભાવે મળ્યા છે ભૂપ



Size
Downloads
10.53 MB
872
mp311 નવલંકી નવલ શાને કાજ HOT

Download

નાદબ્રહ્મ પદ-૮૧૬
વડી કારજ વખતે ગવાતું ગીત …

નવલંકી નવલ શાને કાજ, માંડવડો મારો લળી રહ્યો રે



Size
Downloads
2.14 MB
920

Kabir Doha

કબીરા તે નર અન્ધ હૈ, ગુરુ કો કહતે ઔર
હરિ રૂઠે ગુરુ ઠૌર હૈ, ગુરુ રુઠૈ નહીં ઠૌર.
- કબીર

Just Added

pdf-0સદ્‌ગુરૂ કબીર જીવનગાથા | The Epic Life Journey of Sadguru Kabir
pdf-1A Handwritten Bhajan Book from Dhaman - 2
pdf-2અમૂલ્ય ખજાનો ઑનલાઇન ...
pdf-3ૐ શ્રી રામકબીર સત્ય છે | Aum Shree Ramkabir Satya Chhe
pdf-4કબીર ભજન સુધા | Kabir Bhajan Sudha

Featured Downloads

Explore the download section for bhajan books and audios! Download Now

Most Downloaded

pdf-0નાદબ્રહ્મ | Nadbrahma 13,837
pdf-1અનંત સૂર | Anant Soor 10,546
pdf-2Traditional Bhajans of Bhakta Samaj 10,345
pdf-3Amar Varso | અમર વારસો 8,004
pdf-4A Handwritten Bhajan Book from 1937 7,067