Bhajans

નાદબ્રહ્મ પદ - ૫૮૮, રાગ - મલાર છપ્પે
Nādbrahma pada 588, rāga - malār chhappe

જગત હિંડોળેના રે, માંહી ઝુલે હૈ સબ કોઈ;
jagat hiňdole-nā re, māňhi jhule hai sab ko-ii

પાપ પુન્ય સ્થંભ દોઉ, મેર માયા જાન;
મોહ મરૂવા લોભ ભ્રમર, કામકેલિ શું ઠામ;
શુભ અશુભ વિચિત્ર દાંડી, ગ્રહી હૈ દોઉ પ્રાન;
કર્મ પટુલી બૈઠકે, કહો કોન ઝુલે આયી ... ૧
pāp punya sthambh do-u, mer māyā jān
moh maruvā lobh bhramar, kām-keli shuň thām
shubh a-shubh vichitra dāňdi, grahi hai do-u prān
karma patuli baitha-ke, kaho kon jhule āyi ... 1

ઝુલે વિરંચિ મહેશ ઝુલત, ઝુલે સુરજ ઇન્દ્ર;
ગંધર્વ કિન્નર યક્ષ ઝુલે, ઝુલે સુરિનર ચંદ્ર;
ઝુલે નારદ શારદા રે, ઝુલે શેષ સુનંદ;
દશવાર આપ સગુણ હોયે, ઝુલે હૈ ગોવિંદ ... ૨
jhule viraňchi mahesh jhulat, jhule suraj indra
gaňdharv kinnar yaksha jhule, jhule suri-nar chaňdra
jhule nārad shārad re, jhule shesh sunaňd
dash-vār āpa sagun hoye, jhule hai goviňd ... 2

ક્ષણેક ઉંચે ક્ષણેક નીચે, સ્વર્ગ ભૂતલ જાય;
એહ ભર્મ હિંડોળેના, ક્ષણેક નાહિં ઠરાય;
ઝુલત ઝુલત કલ્પ વીતે, તોયે ન છોડે આશ;
સુરદાસ ગોપાલ કૌતુક, ચતુર્જુગ ચોમાસ ... ૩
ksha-nek uňche ksha-nek niche, svarg bhutal jāy
eh bharma hiňdole-nā, ksha-nek nāhi tharāy
jhulat jhulat kalpa vite, toye na chhode āsh
sur-dās gopāl ka-u-tuk, chatur-jug chomās ... 3

YouTube video(s):
1. Shree Ramkabir Mandir Bhajan Mandal (playlist)

Add comment

Submit

Most Downloaded

pdf-0નાદબ્રહ્મ | Nadbrahma 12,292
pdf-1Traditional Bhajans of Bhakta Samaj 9,627
pdf-2અનંત સૂર | Anant Soor 9,296
pdf-3Amar Varso | અમર વારસો 7,473
pdf-4A Handwritten Bhajan Book from 1937 6,170