Bhajans

નાદબ્રહ્મ પદ - ૭૨૨, રાગ - ગરબી
Nādbrahma pada 722, rāga - garbi

નંદના છોરું રે ખેલત કાંકરી કોણે મારી
કોણે મારી રે મારે હૈયે લાગી ... નંદના છોરું રે
naňda-nā chhoru re khelat kaňkari kone māri
kone māri re māre haiye lāgi ... naňda-nā chhoru re

તેરી મારી મેં તો નહિ રે મારુંગી
મોરી દિલકી મારી મર જાઉં રે ... નંદના છોરું રે
teri māri meň to nahi re māruňgi
mori dil-ki māri mar ja-uň re ... naňda-nā chhoru re

આ તીરે ગંગા ને પેલી તીરે જમુના
મારે ભરવા છે ઝાઝાં નીર રે ... નંદના છોરું રે
ā tire gaňgā ne peli tire jamunā
māre bharva jhājhā nir re ... naňda-nā chhoru re

કંઠે તિલક કુમકુમ ઓર કેસર
મોતીયન ચોક પુરાવો રે ... નંદના છોરું રે
kaňthe tilak kum-kum or kesar
moti-yan chok purāvo re ... naňda-nā chhoru re

ભક્તો લીયે અવતાર લીયો હૈ
કંસ નિકંદન કાજ રે ... નંદના છોરું રે
bhakto liye avatar liyo hai
kaňsa nikaňdan kāj re ... naňda-nā chhoru re

પ્રેમાનંદ પ્રભુ ચિરમ્ જીવો રે
નંદ લાલ કે લાલ રે ... નંદના છોરું રે
premā-naňda prabhu chiram jivo re
naňda lāl ke lāl re ... naňda-nā chhoru re

YouTube Video(s):
1. Shree Ramkabir Mandir Bhajan Mandal - January 19, 2009
2. Shree Ramkabir Mandir Bhajan Mandal - March 6, 2012, Bhakta Bhajan Sammelan (Panama)