Kabir Sakhi Sudha

કબીર સાખી સુધા
સંપાદક : શ્રી ઈશ્વરભાઈ પ્ર. પટેલ (પરમાર્થી)

મતા હમારા મંત્ર હૈ, હમ સા હોય સો લેય
શબ્દ હમારા કલ્પતરૂ, જો ચાહે સો દેય !

આ શબ્દ-બ્રહ્મ જ મંત્ર સ્વરૂપ છે એવો અમારો અભિપ્રાય છે. અમારા જેવો હોય તે જ તેને ગ્રહણ કરે છે. એ શબ્દ બ્રહ્મ તો કલ્પતરૂ સમાન છે અને તેથી જે જે માગે તે તે આપી દે છે.