Kabir Sakhi Sudha

કબીર સાખી સુધા
સંપાદક : શ્રી ઈશ્વરભાઈ પ્ર. પટેલ (પરમાર્થી)

રામ ઝરુખે બૈઠિ કે, સબકા મુજરા લેય
જૈસી જાકી ચાકરી, તૈસા તાકો દેય

હૃદયરૂપી ઝરુખામાં બેસીને પરમાત્મા બધાંની અંજલિ સ્વીકારે છે. જેની જેવી સેવા હોય છે તેવું તેને ફળ આપ્યા કરે છે.

 

Add comment

Submit

Most Downloaded

pdf-0નાદબ્રહ્મ | Nadbrahma 13,842
pdf-1અનંત સૂર | Anant Soor 10,554
pdf-2Traditional Bhajans of Bhakta Samaj 10,355
pdf-3Amar Varso | અમર વારસો 8,006
pdf-4A Handwritten Bhajan Book from 1937 7,071