Kabir Sakhi Sudha

કબીર સાખી સુધા
સંપાદક : શ્રી ઈશ્વરભાઈ પ્ર. પટેલ (પરમાર્થી)

કાગદ લિખે સો કાગદી કી વ્યોવ્હારી જીવ
આતમ દષ્ટિ કહાં લિખે જીત દેખે તિત પીવ !

લખાણપટીમાં વ્યવહારી માણસને અથવા તો કાગળના વેપારીને રસ પડે. તેઓ સ્થૂળ દષ્ટિથી જીવતા હોય છે પરંતુ જેને આત્મદષ્ટિ હોય તે તો જ્યાં જુએ ત્યાં પ્રિયતમનાં જ દર્શન કરે, પછી એ ક્યાં લખે ને કોને લખે ?

 

Add comment

Submit

Most Downloaded

pdf-0નાદબ્રહ્મ | Nadbrahma 12,259
pdf-1Traditional Bhajans of Bhakta Samaj 9,605
pdf-2અનંત સૂર | Anant Soor 9,255
pdf-3Amar Varso | અમર વારસો 7,454
pdf-4A Handwritten Bhajan Book from 1937 6,082