Kabir Sakhi Sudha

કબીર સાખી સુધા
સંપાદક : શ્રી ઈશ્વરભાઈ પ્ર. પટેલ (પરમાર્થી)

જેતા ઘટ તેતા મતા બહુ બાની બહુ ભેખ
સબ ઘટ વ્યાપક હવૈ રહા સોઇ આપ અલેખ

આ જગતમાં જેટલા મનુષ્યોનાં શરીર તેટલા મતમતાંતર છે. તેટલી જ ભાષાઓ અને વેશ પણ અનેક છે.  તમામ શરીરમાં ચૈતન્ય સ્વરૂપમાં વ્યાપી રહેનાર એ પરમાત્મા તો અલખ ને અગોચર હોવાથી કોઈ સમજી શકતું નથી.

 

Add comment

Submit

Most Downloaded

pdf-0નાદબ્રહ્મ | Nadbrahma 13,513
pdf-1અનંત સૂર | Anant Soor 10,204
pdf-2Traditional Bhajans of Bhakta Samaj 10,180
pdf-3Amar Varso | અમર વારસો 7,871
pdf-4A Handwritten Bhajan Book from 1937 6,902