કબીર સાખી સુધા
સંપાદક : શ્રી ઈશ્વરભાઈ પ્ર. પટેલ (પરમાર્થી)
જ્યોં નૈનનમેં પૂતરી યોં ખાલિક ઘટ માંહિ
મૂરખ લોગ ન જાનહિં બાહર ઢૂંઢન જાહિં
આ જગતનો નાથ આંખમાં કીકી વસેલી છે તેમ પ્રત્યેક શરીરમાં વસેલો છે. પરંતુ લોકો અબૂધ ને મૂર્ખ હોવાથી પરમાત્માને બહાર જ શોધ્યા કરે છે.
Add comment