Download
The download section contains 380 Download objects in 32 Categories. Total downloads to this date is 498,208.
Category: Special Occasion: Wedding
Downloads: Page 3 of 3
Downloads: 35
mp30 તું તો રામ રટણ કર રંગમાં HOT

Download

નાદબ્રહ્મ પદ-૭૮૧

તું તો રામ રટણ કર રંગમાં,
તારું જાય રે તારું જાય જુવાનીનું જોર...
                                 અવસર આવો નહિ મળે



Size
Downloads
2.73 MB
989
mp31 સજની રે તું તો સ્વપ્ન અંતર મન લાધ્યું રે HOT

Download

કન્યાને ઘરમાંથી મંડપમાં લઈ જવાતા ગવાતું પદ ...
નાદબ્રહ્મ પદ-૭૮૬

સજની રે તું તો સ્વપ્ન અંતર મન લાધ્યું રે,
મારું મન તો નંદકુંવર સાથે બાંધ્યું રે



Size
Downloads
2.83 MB
1,046
mp32 સતગુરુ સહાય કરો એકવાર રે HOT

Download

નાદબ્રહ્મ પદ-૭૯૦

સતગુરુ સહાય કરો એકવાર રે, મારો તો મૂરખનો અવતાર રે



Size
Downloads
3.06 MB
1,022
mp33 ચાલો ભાઈ આપણે ભણવા જઈએ રે HOT

Download

નાદબ્રહ્મ પદ - ૭૯૨

ચાલો ભાઈ આપણે ભણવા જઈએ રે
નિશાળમેં ભણીને સમજણ લઈએ રે



Size
Downloads
2.03 MB
926
mp34 આજ ગયાં તો સખી રામસભામાં HOT

Download

નાદબ્રહ્મ પદ - ૭૯૩

આજ ગયાં તો સખી રામસભામાં, પોસલીએ રસ પીધો હરિરસ પુરણ પાયો



Size
Downloads
2.62 MB
958
mp35 સખી રે આજ આનંદ મારે ઉલટ્યો HOT

Download

પાદરેથી જાનીવાસે જતાં ગવાતું પદ ...
નાદબ્રહ્મ પદ-૮૦૬

સખી રે આજ આનંદ મારે ઉલટ્યો, અલબેલાજી આવ્યા મારે ઘેર રે
    ................ આનંદ મારે ઉલટ્યો



Size
Downloads
8.77 MB
1,087
mp36 રખોમણી લખી કાગળ મોકલે રે HOT

Download

વરરાજા સાથે ઉતારાના ઘરમાં પ્રવેશ વખતે ગવાતું પદ ...
નાદબ્રહ્મ પદ-૮૦૮

રખોમણી લખી કાગળ મોકલે રે, દુવારીકાના નાથ રે જાદવરાય...
    કુંદનપુરમાં પધારજો રે



Size
Downloads
3.48 MB
1,094
mp37 રાજા જનકને માંડવે રે HOT

Download

નાદબ્રહ્મ પદ-૮૧૪

રાજા જનકને માંડવે રે, ભાવે મળ્યા છે ભૂપ



Size
Downloads
10.53 MB
967
mp38 નવલંકી નવલ શાને કાજ HOT

Download

નાદબ્રહ્મ પદ-૮૧૬
વડી કારજ વખતે ગવાતું ગીત …

નવલંકી નવલ શાને કાજ, માંડવડો મારો લળી રહ્યો રે



Size
Downloads
2.14 MB
998
mp39 જીરે સખીઓ તે સર્વે ટોળે મળ્યા HOT

Download

જાનૈયાઓને મળવા જતાં રસ્તે ગવાતાં પદો ...
નાદબ્રહ્મ પદ-૮૧૭

જીરે સખીઓ તે સર્વે ટોળે મળ્યા, ત્યાં ગાયે રે ભલા મંગળ ચાર
    આલા લીલા ભર્યા



Size
Downloads
4.75 MB
1,001
mp310 રામ લક્ષ્મણ વન સીધાવ્યા HOT

Download

લગ્નના દિવસોમાં મળસ્કે ગવાતાં પ્રભાતિયાના પદો ...
નાદબ્રહ્મ પદ-૮૧૯

રામ લક્ષ્મણ વન સીધાવ્યા, સતી સીતા તે આવતા સાથ,
કહે રઘુનાથ, પધારો પિયર ભણી



Size
Downloads
11.45 MB
973

Kabir Doha

જાતિ ન પૂછો સાધુ કી, પૂછિ લીજિએ જ્ઞાન
મોલ કરો તલવાર કા, પડ઼ા રહન દો મ્યાન.
- કબીર

Just Added

pdf-0સદ્‌ગુરૂ કબીર જીવનગાથા | The Epic Life Journey of Sadguru Kabir
pdf-1A Handwritten Bhajan Book from Dhaman - 2
pdf-2અમૂલ્ય ખજાનો ઑનલાઇન ...
pdf-3ૐ શ્રી રામકબીર સત્ય છે | Aum Shree Ramkabir Satya Chhe
pdf-4કબીર ભજન સુધા | Kabir Bhajan Sudha

Featured Downloads

Most Downloaded

pdf-0નાદબ્રહ્મ | Nadbrahma 14,167
pdf-1અનંત સૂર | Anant Soor 10,936
pdf-2Traditional Bhajans of Bhakta Samaj 10,526
pdf-3Amar Varso | અમર વારસો 8,124
pdf-4A Handwritten Bhajan Book from 1937 7,246