Kabir Sakhi Sudha

કબીર સાખી સુધા
સંપાદક : શ્રી ઈશ્વરભાઈ પ્ર. પટેલ (પરમાર્થી)

જ્યોં તિલમાં હિ તેલ હૈ, જ્યોં ચકમકમેં આગિ
તેરા સાંઈ તુજમેં બસે, જાગિ શકૈ તો જાગિ

જેમ તલના દાણામાં જ તેલ રહેલું છે ને ચકમકમાં અગ્નિ છૂપાઈને રહેલો છે તેમ તારો સ્વામી (પરમાત્મા) તારા શરીરમાં જ રહેલો છે માટે ચેતી જા. વૃથા મહેનત છોડી દે.