Kabir Sakhi Sudha

કબીર સાખી સુધા
સંપાદક : શ્રી ઈશ્વરભાઈ પ્ર. પટેલ (પરમાર્થી)

જંત્ર મંત્ર સબ જૂઠ હૈ, મત ભરમો જગકોય
સાર શબ્દ જાને બિના, કાગા હંસ ન હોય !

આ સિવાય જંતર મંતર સર્વ મિથ્યા છે ને તેથી જગમાં કોઈ ભરમાશો નહીં. સારરૂપ શબ્દ (સોહમ્) નું રહસ્ય જાણ્યા વિના કાગડામાંથી હંસ થઈ શકાતું નથી.

 

Add comment

Submit

Most Downloaded

pdf-0નાદબ્રહ્મ | Nadbrahma 13,185
pdf-1Traditional Bhajans of Bhakta Samaj 10,023
pdf-2અનંત સૂર | Anant Soor 9,938
pdf-3Amar Varso | અમર વારસો 7,763
pdf-4A Handwritten Bhajan Book from 1937 6,717