Kabir Sakhi Sudha

કબીર સાખી સુધા
સંપાદક : શ્રી ઈશ્વરભાઈ પ્ર. પટેલ (પરમાર્થી)

યહ તન બિષકી બેલરી, ગુરૂ અમૃત કી ખાન
સીસ દિયે જો ગુરૂ મિલેં, તો ભિ સસ્તા જાન !

આ શરીર તો ઝેરની વેલ છે ને ગુરૂ તો અમૃતની ખાણ છે. માથું આપતાં પણ જો ગુરૂ મળે તો તે સસ્તામાં મળી ગયા એમ માનવું.

 

Add comment

Submit

Most Downloaded

pdf-0નાદબ્રહ્મ | Nadbrahma 13,549
pdf-1અનંત સૂર | Anant Soor 10,221
pdf-2Traditional Bhajans of Bhakta Samaj 10,208
pdf-3Amar Varso | અમર વારસો 7,887
pdf-4A Handwritten Bhajan Book from 1937 6,916