કબીર સાખી સુધા
સંપાદક : શ્રી ઈશ્વરભાઈ પ્ર. પટેલ (પરમાર્થી)
કોટિન ચંદા ઊગવેં, સુરજ કોટિ હજાર
સતગુરૂ મિલિયા બાહારે, દીસત ઘોર અંધાર
કરોડો ચંદ્ર ઊગે ને કરોડો સૂરજ પ્રકાશિત થાય તો પણ અંતરમાં રહેલું અજ્ઞાનનું અંધારું ગુરૂ વિના દૂર કરી શકાતું નથી.

Add comment