કબીર સાખી સુધા
સંપાદક : શ્રી ઈશ્વરભાઈ પ્ર. પટેલ (પરમાર્થી)
ગુરૂ કુમ્હાર, સિષ કુંભ હૈ, ગઢ ગઢ કાઢૈ ખોટ
અન્તર હાથ સહાર હૈ, બાહાર બાહૈ ચોટ
ગુરૂ કુંભાર છે ને શિષ્ય ઘડો છે. ગુરૂ ટીપી ટીપીને શિષ્યની ખામીઓ દૂર કરે છે. ઘાટ આપતી વખતે ગુરૂ પોતાનો એક હાથ હૃદય પર રાખીને સહારો આપે છે ને બીજે હાથે બહારની તરફ ટપાકા લગાવ્યા કરે છે.
 
																										
				
Add comment