કબીર સાખી સુધા
સંપાદક : શ્રી ઈશ્વરભાઈ પ્ર. પટેલ (પરમાર્થી)
જીવ જનિ માર હું બાપુરા, સબકા એકૈ પ્રાન
હત્યા કબહુ ન છૂટિ હૈ, કોટિન સુનહુ પુરાન
જીવની હિંસા કદી પણ કરો નહિ. સૌમાં એક જ પ્રાણ રહેલો છે હત્યાનું કર્મ કદી પણ તમને છોડશે નહિ. પછી ભલેને તમે ગમે તેટલા પુરાણ એટલે ધર્મ પુસ્તકો સંભાળવાનું પુણ્ય કાર્ય કરો તો પણ તમે બચી શકશો નહિ.
Add comment