Kabir Sakhi Sudha

કબીર સાખી સુધા
સંપાદક : શ્રી ઈશ્વરભાઈ પ્ર. પટેલ (પરમાર્થી)

નામ ન રટા ક્યા હુઆ, જો અંતર હૈ હેત
પતિ બરતા પતિકો ભજૈ, મુખ સે નામ ન લેત

હૃદયમાં જો ભરપૂર પ્રેમભક્તિ હોય તો મોઢેથી નામ રટણ ન કરે તો યે શું ?  પતિવ્રતા નારી હૃદયપૂર્વક પતિને જ અખંડ ભજે છે; તે મોઢેથી એનું નામ લેતી નથી.

 

Add comment

Submit

Most Downloaded

pdf-0નાદબ્રહ્મ | Nadbrahma 13,859
pdf-1અનંત સૂર | Anant Soor 10,565
pdf-2Traditional Bhajans of Bhakta Samaj 10,362
pdf-3Amar Varso | અમર વારસો 8,020
pdf-4A Handwritten Bhajan Book from 1937 7,076