Kabir Sakhi Sudha

કબીર સાખી સુધા
સંપાદક : શ્રી ઈશ્વરભાઈ પ્ર. પટેલ (પરમાર્થી)

સૂરા કે તો સિર નહીં, દાતા કે ધન નાહીં
પતિ બરતા કે તન નહીં, સુરતિ બસે પિયુ માંહિ !

શૂરાને પોતાના માથાની પડી નથી, દાનેશ્વરીને પોતાના ધનની પડી નથી. તે જ રીતે પતિવ્રતા નારીને પોતાના શરીરની પરવા હોતી નથી. તેનું મન તો હંમેશ પ્રિયતમમાં જ મગ્ન બનેલું હોય છે.

 

Add comment

Submit

Most Downloaded

pdf-0નાદબ્રહ્મ | Nadbrahma 13,517
pdf-1અનંત સૂર | Anant Soor 10,206
pdf-2Traditional Bhajans of Bhakta Samaj 10,180
pdf-3Amar Varso | અમર વારસો 7,875
pdf-4A Handwritten Bhajan Book from 1937 6,905