Kabir Sakhi Sudha

કબીર સાખી સુધા
સંપાદક : શ્રી ઈશ્વરભાઈ પ્ર. પટેલ (પરમાર્થી)

કબિરા સીપ સમુદ્ર કી, રહૈ પિયાસ પિયાસ
ઔર બુંદકો ના ગદૈ, સ્વાતિ બુંદકી આસ

કબીર કહે છે કે સમુદ્રની છીપલી ગમે તે થઈ જાય પણ તરસી ને તરસી જ રહે છે. એને તો સ્વાતિ નક્ષત્રના મેઘનું જ બિંદુ જોઇએ, બીજું જલબિંદુ એને ખપતું નથી.

નોંધ :  સમુદ્રનાં છીપની જેમ મન માત્ર પ્રભુની જ ઝંખના કરતું થઈ જાય તો સાચી ભક્તિ પ્રગટે. દુનિયાની કોઈ વસ્તુ તરફ મનને આકર્ષણ રહે ત્યાં સુધી પ્રભુની ભક્તિ બરાબર થઈ શકતી નથી.

 

Add comment

Submit

Most Downloaded

pdf-0નાદબ્રહ્મ | Nadbrahma 13,517
pdf-1અનંત સૂર | Anant Soor 10,206
pdf-2Traditional Bhajans of Bhakta Samaj 10,180
pdf-3Amar Varso | અમર વારસો 7,875
pdf-4A Handwritten Bhajan Book from 1937 6,905