કબીર સાખી સુધા
સંપાદક : શ્રી ઈશ્વરભાઈ પ્ર. પટેલ (પરમાર્થી)
પપિહા પન દેખકર, ધીરજ રહે ન રંચ
મરતે દમ જલમેં પડા, તુઉ ન બોરી ચંચ !
બપૈયાની ટેક જોઈને તો ભલભલાની જરાયે ધીરજ ના રહે ! છેલ્લો શ્વાસ લેતી વખતે એ પાણીમાં પડ્યો તો યે પોતાની ચાંચને પાણીમાં બોળી નહિ.
Add comment