Kabir Sakhi Sudha

કબીર સાખી સુધા
સંપાદક : શ્રી ઈશ્વરભાઈ પ્ર. પટેલ (પરમાર્થી)

પોથી પઢી પઢી જગ મુઆ, પંડિત હુઆ ન કોઈ
એકૈ અક્ષર પ્રેમકા, પઢે સો પંડિત હોય

પુસ્તકોનાં થોથાં વાંચી વાંચીને દુનિયા મરી પરવારી તોયે તેમાંથી કોઈ સાચો જ્ઞાની તો પાક્યો જ નહીં. પ્રેમનો એક જ અક્ષર શીખી લે તો તે સાચો પંડિત થઈ શકે.

 

Add comment

Submit

Most Downloaded

pdf-0નાદબ્રહ્મ | Nadbrahma 13,587
pdf-1અનંત સૂર | Anant Soor 10,238
pdf-2Traditional Bhajans of Bhakta Samaj 10,223
pdf-3Amar Varso | અમર વારસો 7,902
pdf-4A Handwritten Bhajan Book from 1937 6,943