Kabir Sakhi Sudha

કબીર સાખી સુધા
સંપાદક : શ્રી ઈશ્વરભાઈ પ્ર. પટેલ (પરમાર્થી)

સબૈ રસાયન મૈં કિયા, પ્રેમ સમાન ન કોય
રતિ એક તનમેં સંચરે, સબ તન કંચન હોય !

મેં બધાંયે રસાયણો અજમાવી જોયાં છે પણ પ્રેમની તોલે તો કોઈ જ ન આવે. જો સ્હેજ પણ પ્રેમ આ દેહમાં સંચાર પામે તો આ દેહ સુવર્ણનો થઈ જાય છે.

 

Add comment

Submit

Most Downloaded

pdf-0નાદબ્રહ્મ | Nadbrahma 14,197
pdf-1અનંત સૂર | Anant Soor 10,972
pdf-2Traditional Bhajans of Bhakta Samaj 10,537
pdf-3Amar Varso | અમર વારસો 8,137
pdf-4A Handwritten Bhajan Book from 1937 7,262