કબીર સાખી સુધા
સંપાદક : શ્રી ઈશ્વરભાઈ પ્ર. પટેલ (પરમાર્થી)
તેરા સાંઈ તુજમેં બસે જ્યોં પુહુપનમેં બાસ
કસ્તૂરી કા મિરગ જ્યોં ફિર ફિર ઢૂંઢૈ ઘાસ
તારો પરમાત્મા (સાંઈ) તો પુષ્પમાં રહેલી સુગંધની જેમ તારા શરીરમાં જ વસેલો છે. પરંતુ તું તો કસ્તૂરી મૃગની જેમ બહાર જંગલે જંગલે ઘાસને સૂંઘતો ફરે છે !
Add comment