| Download details | 
|  A Handwritten Bhajan Book from Dhaman | |||||||||
| "ગુજરાત મધે નગર સુરત જીલૈ નવસારી પરગણે તેલાડી ગામ ધામણકા પરમ ભક્ત ભાઈ દાસ રણછોડ તેના પુત્ર રામદાસ તથા ગોવિંદદાસને વાંચવા સારુ લખાવી છે. એ પોથી વ્હેંચાઇ નથી. જેવી ચૈતરાવી એ પોથીમેં કોઈને ભાગ લાગ નહીં. પોથીમેં ભૂલચૂક હોઈ તે વિચારીને વાંચજે. જે કોઈ વાંચે તેહને રામ રામ રામ." | 
 | ||||||||
 
																										
				
Add comment