Bhajans

નાદબ્રહ્મ પદ - ૭૪૦, રાગ - વેદ પુરાણ
Nādbrahma pada 740, rāga - ved purān

Kapura Bhajan Mandal (Recorded in 1991)

Unable to embed Rapid1Pixelout audio player. Please double check that:  1)You have the latest version of Adobe Flash Player.  2)This web page does not have any fatal Javascript errors.  3)The audio-player.js file of Rapid1Pixelout has been included.

Dhaman Bhajan Mandal (Recorded in 1971)

Unable to embed Rapid1Pixelout audio player. Please double check that:  1)You have the latest version of Adobe Flash Player.  2)This web page does not have any fatal Javascript errors.  3)The audio-player.js file of Rapid1Pixelout has been included.

Tarsadi Bhajan Mandal (Recorded on January 7, 2007 at Tarsadi Mandir)

Unable to embed Rapid1Pixelout audio player. Please double check that:  1)You have the latest version of Adobe Flash Player.  2)This web page does not have any fatal Javascript errors.  3)The audio-player.js file of Rapid1Pixelout has been included.

Uda Bhakt Samaj

હરિ હરિ વેદ પુરાણ સ્મૃતિ ષડ દર્શન, નિચટ વિચારી સ્વામી જોયું એ ... ૧
hari hari ved purān smruti shad darshan, nichat vichāri svāmi joyu e ... 1

એક જ સાર સનાતન લાધ્યું એ, ચેતન હરિ પરિબ્રહ્મ તણું એ ... ૨
eka ja sār sanātan lādhyu e, chetan hari pari-brahma tanu e ... 2

પાછલા જનમ તણા દુઃખ કાં વિસર્યો, ગર્ભને ઘર લઇ કાં થયો એ ... ૩
pāchhalā janam tanā dukh kā visaryo, garabh-ne ghar la-ii kāň thayo e ... 3

કર્મ તજી ને હરિનું ધ્યાન માં છાંડીશ, અહરનીશ અનુસરો ક્ષેણું ઘડી એ ... ૪
karma taji ne hari-nu dhyān māň chhāndish, ahar-nish anu-saro kshenu ghadi e ... 4

ધંધે એ વાહ્યો કાલમાં નિર્ગમ્યો, કાજ છે તે સિધ્યુ નથી એ ... ૫
dhaňdhe e vāhyo kāl-māň nirgamyo, kāj chhe te sidhyu nathi e ... 5

જન્મ મરણ સુખે દુઃખે એ વાહ્યો, કાજ સિધ્યા વિના ભમ્યો એ ... ૬
janma maran sukhe dukhe e vāhyo, kāj sidhyā vinā bhamyo e ... 6

કાજ સિધ્યુ નથી કામ ઉપર નથી, કાજ સિધ્યા વિના ઘર નથી એ ... ૭
kāj sidhyu nathi kām upar nathi, kāj sidhyā vinā ghar nathi e ... 7

દેહ ધરે તે આત્મા બોલે એ, દેહ વિના પરમાત્મા એ ... ૮
deh dhare te ātmā bole e, deh vinā parmātmā e ... 8

મૂર્તિ વિના પરમાત્મા ધાઇએ, અવર પ્રપંચ કીજે નહિ એ ... ૯
murti vinā parmātmā dhā-ii-e, avar pra-paňch kije nahi e ... 9

તે પરમાત્માથી સહુ ઉપજે, અંતે તેણે વળી સહુ આથમે એ ... ૧૦
te parmātmā-thi sahu upaje, aňte tene vali sahu āthame e ... 10

આશ્રમે દર્શન વર્ણે જે ભોળવ્યા, તુજ વિના તે સહુ રળવળ્યા રે ... ૪૧
āshrame darshan varne je bholavyā, tuj vinā te sahu ralavalyā re ... 41

તારે આઇ સે સબળ કર્મ છે, લાગતો અંધ બ્હીએ નહીં એ ... ૪૨
tāre ā-ii se sabal karma chhe, lāgato aňdh ba-hi-e nahiň e ... 42

કર્મ ભોગવ્યા પછી દુઃખ સહે આત્મા, તું લાજે તારા ભણી એ ... ૪૩
karma bhogavyā pachhi dukh sahe ātmā, tuň lāje tārā bhani e ... 43

અણછતો ભક્ત વિનંતિ કરે સ્વામી એ, આત્મા ફેડી અળગો શું કરે એ ... ૪૪
ana-chhato bhakta vinaňti kare svāmi e, ātmā fedi alago shuň kare e ... 44

YouTube Video(s):
1. Dhaman - audio recorded in 1971
2. Bhajans at Asundar - December 1995

Related Link(s):
1. વેદ પુરાણ - આ પદની સમજૂતી ('શ્રી પદ્મનાભજી અધ્યારૂજીના કીર્તન - ગુજરાતી ભાવાનુંવાદ', સ્વામી જગદીશચંદ્ર યદુનાથ)