Kabir Sakhi Sudha

કબીર સાખી સુધા
સંપાદક : શ્રી ઈશ્વરભાઈ પ્ર. પટેલ (પરમાર્થી)

મન સાયા મનસા લહરિ, બૂડે બહે અનેક
કહ કબીર તે બાંચિ હૈ, જાકે હૃદય વિવેક

૧=સાગર  ૨=બચ્યા

કબીર કહે છે મન રૂપી મહાસાગરની તૃષ્ણા રૂપી લહરિમાં અનેક જીવો વહીને બૂડી ગયા છે માત્ર તે જ બચી જવા પામ્યા છે કે જેના હૃદયમાં સારાસારનો વિવેક જાગ્યો છે.

 

Add comment

Submit

Most Downloaded

pdf-0નાદબ્રહ્મ | Nadbrahma 13,311
pdf-1Traditional Bhajans of Bhakta Samaj 10,114
pdf-2અનંત સૂર | Anant Soor 10,092
pdf-3Amar Varso | અમર વારસો 7,807
pdf-4A Handwritten Bhajan Book from 1937 6,813