કબીર સાખી સુધા
સંપાદક : શ્રી ઈશ્વરભાઈ પ્ર. પટેલ (પરમાર્થી)
મન કે હારે હાર હૈ, મન કે જીતે જીત
કહ કબીર પીયુ પાઇએ, મનહી કી પરતીત
કબીર કહે છે કે જે મનથી હારી જાય છે તે નાશ પામે છે ને જીતે છે તે વિજય મેળવે છે. ખરેખર તો મનની અગાધ શક્તિને સહારે જ પ્રિયતમ પ્રભુને પ્રાપ્ત કરી લેવા જોઇએ.
 
																										
				
Add comment