Kabir Sakhi Sudha

કબીર સાખી સુધા
સંપાદક : શ્રી ઈશ્વરભાઈ પ્ર. પટેલ (પરમાર્થી)

પ્રભુતા કો સબ કોઉ ભજૈ, પ્રભુકો ભજૈ ન કોય
કહ કબીર પ્રભુકો ભજૈ, પ્રભુતા ચેરી હોય !

કબીર કહે છે કે મોટાઈને બધાયે ભજે છે (ઈચ્છે છે) પણ પ્રભુને તો કોઈ ભજતું નથી. પ્રભુને જો ભજશો તો પ્રભુતા દાસી થઈને પાછળ પાછળ આવશે.

 

Add comment

Submit

Most Downloaded

pdf-0નાદબ્રહ્મ | Nadbrahma 14,025
pdf-1અનંત સૂર | Anant Soor 10,694
pdf-2Traditional Bhajans of Bhakta Samaj 10,469
pdf-3Amar Varso | અમર વારસો 8,082
pdf-4A Handwritten Bhajan Book from 1937 7,170