Kabir Sakhi Sudha

કબીર સાખી સુધા
સંપાદક : શ્રી ઈશ્વરભાઈ પ્ર. પટેલ (પરમાર્થી)

જહં આપા તહં આપદા, જહં સંસય તહં સોગ
કહ કબીર કૈસે મિટે, ચારોં દીરઘ રોગ ?

કબીર કહે છે કે જ્યાં જ્યાં અભિમાન ત્યાં ત્યાં આપત્તિ છે અને જ્યાં જ્યાં શંકા-કુશંકા છે ત્યાં ત્યાં શોક (રુદન) છે. સંસારીઓના આ ચારે રોગ કેવી રીતે મટી શકે ?

 

Add comment

Submit

Most Downloaded

pdf-0નાદબ્રહ્મ | Nadbrahma 13,548
pdf-1અનંત સૂર | Anant Soor 10,221
pdf-2Traditional Bhajans of Bhakta Samaj 10,206
pdf-3Amar Varso | અમર વારસો 7,887
pdf-4A Handwritten Bhajan Book from 1937 6,915