કબીર સાખી સુધા
સંપાદક : શ્રી ઈશ્વરભાઈ પ્ર. પટેલ (પરમાર્થી)
બિના વસીલે ચાકરી, બિના બુદ્ધિકી દેહ
બિના જ્ઞાનકા જોગના, ફિરૈ લગાયે ખેહ
વગ વસીલા વિનાની નોકરી ને બુદ્ધિ વિનાનું શરીર નકામાં ગણાય. તે જ પ્રમાણે રાખ ચોળીને ફરનારનો જ્ઞાન વિનાનો યોગ નકામો જ છે.

Add comment