Kabir Sakhi Sudha

કબીર સાખી સુધા
સંપાદક : શ્રી ઈશ્વરભાઈ પ્ર. પટેલ (પરમાર્થી)

બન બનાયા માનવા, બિના બુદ્ધિ બેતૂલ
કહાં લાલ લૈ કીજિયે, બિના બાસકા ફૂલ ?

મનુષ્ય બધી રીતે બની ઠનીને સંપૂર્ણ બન્યો હોય પણ જો તેની પાસે બુદ્ધિ ન હોય તો તે નિર્બળ ગણાય છે. ફૂલ ભલે લાલ ચટાક હોય પણ એમાં સુગંધી ન હોય તો તેને લઈને શું કરવું ?

 

Add comment

Submit

Most Downloaded

pdf-0નાદબ્રહ્મ | Nadbrahma 13,185
pdf-1Traditional Bhajans of Bhakta Samaj 10,023
pdf-2અનંત સૂર | Anant Soor 9,938
pdf-3Amar Varso | અમર વારસો 7,763
pdf-4A Handwritten Bhajan Book from 1937 6,717