Kabir Sakhi Sudha

કબીર સાખી સુધા
સંપાદક : શ્રી ઈશ્વરભાઈ પ્ર. પટેલ (પરમાર્થી)

બેઠા હૈ ઘર ભીતરે, બૈઠા હૈ સાચેત
જબ જૈસી ગતિ ચાહતા, તબ તૈસી મતિ દેત

આ ઘરની અંદર એનો માલિક આત્મા કાયમ સાવધાન થઇને બેઠેલો છે. જ્યારે જેવી ગતિની તે ઈચ્છા કરે ત્યારે તે તેવી બુદ્ધિ જીવને પ્રેરે છે.