Kabir Sakhi Sudha

કબીર સાખી સુધા
સંપાદક : શ્રી ઈશ્વરભાઈ પ્ર. પટેલ (પરમાર્થી)

સમઝા કા ઘર ઔર હૈ, અનસમઝા કૈ ઔર
જા ઘરમેં સાહબ બસૈ, બિરલા જાનૈ ઠૌર

સમજુ જ્ઞાનીનું જીવન અને અણસમજુનું જીવન બંને નિરાળાં જ હોય છે. જેના શરીરમાં આત્મા પ્રકાશી ઉઠ્યો છે તેવાને તો કોઇક જ જાણી શકે છે.

 

Add comment

Submit

Most Downloaded

pdf-0નાદબ્રહ્મ | Nadbrahma 13,597
pdf-1અનંત સૂર | Anant Soor 10,239
pdf-2Traditional Bhajans of Bhakta Samaj 10,224
pdf-3Amar Varso | અમર વારસો 7,902
pdf-4A Handwritten Bhajan Book from 1937 6,943