Kabir Sakhi Sudha

કબીર સાખી સુધા
સંપાદક : શ્રી ઈશ્વરભાઈ પ્ર. પટેલ (પરમાર્થી)

મનસે સુરમુનિ જહંડિયા, મન કે લાખ દુવાર
યે મન ચંચલ ચોર હૈ, યે મન શુદ્ધ ઠગાર

આ મનને કારણે તો ઋષિમુનિઓ અને દેવો પણ ઠગાઈ ગયા છે. મનને છટકવા માટે તો લાખો દરવાજા છે. આ મન ચંચળ ચોર છે ને આ જ મન પાકો ઠગ પણ છે.

 

Add comment

Submit

Most Downloaded

pdf-0નાદબ્રહ્મ | Nadbrahma 13,540
pdf-1અનંત સૂર | Anant Soor 10,219
pdf-2Traditional Bhajans of Bhakta Samaj 10,195
pdf-3Amar Varso | અમર વારસો 7,885
pdf-4A Handwritten Bhajan Book from 1937 6,911