Kabir Sakhi Sudha

કબીર સાખી સુધા
સંપાદક : શ્રી ઈશ્વરભાઈ પ્ર. પટેલ (પરમાર્થી)

મન સ્વારથ આપહિં રસિક વિષય લહરિ ફહરાય
મન કે ચલતૈ તન ચલત તાતે સરબસુ જાય

સ્વાર્થને ખાતર પોતાને ગમતા વિષય ભોગોના તરંગોમાં મન ભટક્યાં કરે છે. મન ભોગો પાછળ ભટકે છે તેથી શરીર પણ તે જ પ્રમાણે ચાલ ચાલે છે. પરિણામે બંધાયનો સર્વનાશ વળી જાય છે.

 

Add comment

Submit

Most Downloaded

pdf-0નાદબ્રહ્મ | Nadbrahma 14,024
pdf-1અનંત સૂર | Anant Soor 10,693
pdf-2Traditional Bhajans of Bhakta Samaj 10,469
pdf-3Amar Varso | અમર વારસો 8,081
pdf-4A Handwritten Bhajan Book from 1937 7,170