Kabir Sakhi Sudha

કબીર સાખી સુધા
સંપાદક : શ્રી ઈશ્વરભાઈ પ્ર. પટેલ (પરમાર્થી)

ભક્તિ ભેષ બહુ અંતરા, જૈસે ધરનિ અકાસ
ભક્ત લીન ગુરૂ ચરનમેં, ભેષ જગત કી આસ

નિષ્કામ ભક્તિ ને વેશધારી ભક્તિ વચ્ચે ધરતી ને આકાશ જેટલો તફાવત છે. નિષ્કામ ભક્તનું મન તો કાયમ ગુરૂ (પરમાત્મા)ના ચરણોમાં લીન હોય છે, પણ માત્ર વેશ બદલીને ભક્તિ કરવાવાળાનું મન તો જગતની આશામાં જ ડૂબેલું હોય છે.

 

Add comment

Submit

Most Downloaded

pdf-0નાદબ્રહ્મ | Nadbrahma 14,024
pdf-1અનંત સૂર | Anant Soor 10,692
pdf-2Traditional Bhajans of Bhakta Samaj 10,469
pdf-3Amar Varso | અમર વારસો 8,081
pdf-4A Handwritten Bhajan Book from 1937 7,170