Kabir Sakhi Sudha

કબીર સાખી સુધા
સંપાદક : શ્રી ઈશ્વરભાઈ પ્ર. પટેલ (પરમાર્થી)

જબ લગિ ભક્તિ સકામ હૈ,  તબ લગ નિષ્ફલ સેવ
કહ કબીર વહ ક્યોં મિલૈ, નિષ્કામી નીજ દેવ ?

જ્યાં સુધી ભક્તિ સકામ હોય છે ત્યાં સુધી તમામ પ્રકારની સેવા સાધના નિષ્ફળ જાણવી. પોતાના સ્વરૂપ રૂપી દેવ તો નિષ્કામ છે, તેથી સકામ ભક્તને એ શા માટે મળે ?

 

Add comment

Submit

Most Downloaded

pdf-0નાદબ્રહ્મ | Nadbrahma 13,540
pdf-1અનંત સૂર | Anant Soor 10,219
pdf-2Traditional Bhajans of Bhakta Samaj 10,195
pdf-3Amar Varso | અમર વારસો 7,885
pdf-4A Handwritten Bhajan Book from 1937 6,911