કબીર સાખી સુધા
સંપાદક : શ્રી ઈશ્વરભાઈ પ્ર. પટેલ (પરમાર્થી)
બોલી એક અમોલ હૈ, જો કોઈ બોલૈ જાનિ
હિયે તરાજૂ તોલી કે, તબ મુખ બાહર આનિ
સમજપૂર્વક બોલાયલી વાણી જ અમૂલ્ય છે. તેવી વાણી હૃદયરૂપી ત્રાજવે તોલાઈને મુખમાંથી બહાર નીકળે છે.

Add comment