Kabir Sakhi Sudha

કબીર સાખી સુધા
સંપાદક : શ્રી ઈશ્વરભાઈ પ્ર. પટેલ (પરમાર્થી)

પાની કેરા પુતલા, રાખા પવન સંચાર
નાના બાની બોલતા, જોતિ ધરી કિરતાર

આ મનુષ્ય દેહ તો પવન ભરીને રાખેલું પાણીનું પૂતળું છે. એની અંદર પરમાત્માએ જ્યોતિ મૂકેલી છે એટલે એ જાત જાતની વાણી બોલે છે.

 

Add comment

Submit

Most Downloaded

pdf-0નાદબ્રહ્મ | Nadbrahma 14,196
pdf-1અનંત સૂર | Anant Soor 10,971
pdf-2Traditional Bhajans of Bhakta Samaj 10,537
pdf-3Amar Varso | અમર વારસો 8,136
pdf-4A Handwritten Bhajan Book from 1937 7,262