નાદબ્રહ્મ પદ - ૬૨૮, રાગ - સામેરી રાસ
Nādbrahma pada 628, rāga - sāmeri rās
Shree Ramkabir Mandir Bhajan Mandal (Recorded in 2008, Elko)
સાખી
 શિવ વિરંચિ સબ સુખ ભર્યો, અસુર ન સુખ અવેવ
 કંસરાય ડર્પત ભયો, સો વર પુરણ વસુદેવ
 sākhi
 shiv viraňchi sab sukh bharyo, asur na sukh avev
 kaňs-rāy darpat bhayo, so var puran vasu-dev
વસુદેવ સુત જબ જાયો, તબ નંદજીકે ગૃહે પઠાયો
યહાં હર્ષી જશોદા રાણી, સુત દેખ્યો સારંગ પાણિ
તહાં અતિ આનંદ મન ભાયો, ઐસો પુત્ર પરમાનંદ પાયો ... ૧
vasu-dev suta jab jāyo, tab naňdaji-ke gruhe pathāyo
yahāň harshi jashodā rāni, suta dekhyo sāraňg pāni
tahāň ati ānaňd man bhāyo, aiso putra parmā-naňd pāyo … 1
સાખી
 પરમાનંદ પગટ ભયે, નંદરાય કે ગૃહે
 ભક્તરાજ સમારવે કો પ્રગટ ધરી પ્રભુ દેહ
 sākhi
 parmā-naňd pragat bhaye, nand-rāy ke gruhe
 bhakta-rāj samārave ko pragat dhari prabhu deh
ઋષિ ગર્ગાચાર તહાં આયે, પૂજા કરીને લાગે પાયે
હરિકો જન્મકર્મ જબ કીનો, વ્રજ બોલ બોલ દાન દીનો
જન્મપત્રિકા શ્રવણે સુનાઇ, તહાં હર્ષે પિતા અરૂ માય ... ૨
rishi gargā-chār tahāň āye, pujā kari-ne lāge pāye
hari-ko janma-karma jab kino, vraj bol bol dān dino
janma-patrikā shravane sunā-ii, tahāň harshe pitā aru māy … 2
સાખી
 હર્ષે નંદ જશુમતિ, હર્ષે ગોપી ગ્વાલ
 દધી ઓચ્છવ આનંદ ભયો, સબ લાયી દધી વ્રજબાલ
 sākhi
 harshe naňd jashu-mati, harshe gopi gvāl
 dadhi och-chhav ānaňd bhayo, sab lāyi dadhi varaj-bāl
સબ લાઇ દધીવ્રજબાલ, તહાં ચર્ચે ગોપી ગ્વાલ
તહાં લાલ પીત રંગ ભાયો, જહાં વદન અતિશય ઉડયો ... ૩
sab lā-ii dadhi-vraj-bāl, tahāň charche gopi gvāl
tahāň lāl pita raňg bhāyo, jahāň vadan ati-shay udyo … 3
સાખી
 વદન ભેરવ સાંવલો, અરૂન તરૂન ભયે રંગ
 દધી દુદુંભિ બાજા બાજહી, સો અતિ વાધ્યો અનંગ
 sākhi
 vadan bherav sāňvlo, arun tarun bhaye raňg
 dadhi dudumbhi bājā bāj-hi so ati vādhyo anaňg
તહાં હર્ષી હર્ષી ગુણ ગાવે, તહાં સંગીત શબ્દ સુનાવે
તહાં નૃત્ય કરે અતિ રંભા, દધી ત્રિકુટી હોત સુથંભા ... ૪
tahāň harshi harshi gun gāve, tahāň saňgit shabda sunāve
tahāň nrutya kare ati rambhā, dadhi trikuti hot suthambhā … 4
સાખી
 સરસ સુગંધી ધૂની સુની, મુદિત ભયે નંદરાય
 કાંચન મણિ આભૂષણ વસન સો સબ દિયે રે બોલાય
 sākhi
 saras sugaňdhi dhuni suni, mudit bhaye naňd-rāy
 kāňchan mani ābhushan vasan so sab diye re bolāy
સબ બોલ બોલ દાન દીનો, આયે કો આદર કીનો
તહાં સબ મિલી મંગલ ગાયે, તેની શોભા કહી નવ જાયે
તહાં જન્મ સમે ગુણ ગાયે, જન માધવ પરમ પદ પાયે ... ૫
sab bol bol dān dino, āye ko ādar kino
tahāň sab mili maňgal gāye, teni shobhā kahi nav jāye
tahāň janma same gun gāye, jan mādhav param pad pāye … 5
YouTube Video(s):
1. Shree Ramkabir Mandir Bhajan Mandal - September 27, 2008, Elko, Nevada
 
																										
				
Add comment