Kabir Sakhi Sudha

કબીર સાખી સુધા
સંપાદક : શ્રી ઈશ્વરભાઈ પ્ર. પટેલ (પરમાર્થી)

પાંચો નોબત બાજતી, હોત છતીસોં રાગ
સો મંદિર ખાલી પડા, બૈઠન લાગે કાગ !

અરે ભાઈ !  આ દેહરૂપી મહેલને ઈન્દ્રિયોનાં પાંચે દરવાજે કાયમ નોબતો ગાજતી હતી ને છત્રીસ પ્રકારની રાગરાગણીઓ વાગતી રહેતી હતી. એ જ મંદિર આજે આતમરામ ઊડી જતાં ખાલીખમ પડ્યું છે !  એને કોચી ખાવા કાગડાઓ પણ બેસવા માંડ્યા છે.

 

Add comment

Submit

Most Downloaded

pdf-0નાદબ્રહ્મ | Nadbrahma 13,185
pdf-1Traditional Bhajans of Bhakta Samaj 10,023
pdf-2અનંત સૂર | Anant Soor 9,938
pdf-3Amar Varso | અમર વારસો 7,763
pdf-4A Handwritten Bhajan Book from 1937 6,717