કબીર સાખી સુધા
સંપાદક : શ્રી ઈશ્વરભાઈ પ્ર. પટેલ (પરમાર્થી)
પાવ પલકકી સુધિ નહીં, કરૈ કાલકા સાજ
કાલ અચાનક મારસી, જ્યોં તીતર કો બાજ !
પળ પછી શું થવાનું છે તેની તો તને ખબર નથી અને તું કાલના શણગાર સજે છે ? અરે ! શિકારી બાજ પક્ષી ઝાપટ મારીને તેતરને હતું ન હતું કરી નાખે છે, તેમ ઓચિંતો કાળ તારી પર તરાપ મારશે !
 
																										
				
Add comment